Vastu Tips: ખૂબ જ કમાલનું છે આ સફેદ ફૂલ, બેડરૂમમાં સજાવવાથી થશે અનેક ફાયદા
વાસ્તુમાં રજનીગંધાના વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે પરંતુ તે સંબંધોને પણ મજબૂત બનાવે છે. આવો જ એક છોડ છે રજનીગંધા. વિવાહિત જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તેને ઘરમાં લગાવવું શુભ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોડને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પરિવારમાં શાંતિ આવે છે.
જો પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવી રહી હોય, રોજ ઝઘડા થતા હોય તો તેઓ બેડરૂમમાં રજનીગંધાનો છોડ લગાવે અથવા ફૂલદાનીમાં ફૂલ સજાવે જેનાથી તેઓના વિવાહિત જીવનમાં મધુરતા વધશે.
રજનીગંધા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવો. આના કારણે પ્રગતિમાં કોઈ અડચણ નહી આવે અને ઝગડામાંથી મુક્તિ મળશે
લગ્ન બાદ દાંપત્ય જીવનમાં નીરસતા આવી ગઈ છે. જો પ્રેમ સંબંધોમાં ખટાશ હોય તો ઘરના આંગણામાં રજનીગંધાનો છોડ વાવો જેના લીધે તમને શુભ ફળ મળશે.
શાસ્ત્રો અનુસાર રજનીગંધાની સુગંધ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે. તેને ઘરમાં રાખવાથી કીર્તિ, ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.