Health Benefits of Peanuts: મગફળીમાં કયા-કયા વિટામિન અને પોષક તત્વો હોય છે? જાણો તેના 3 ફાયદા
Health Benefits Peanuts: મગફળીમાં પોષક તત્વોની ભરપૂર માત્રા જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, જો મગફળીનું સેવન યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કરવામાં આવે, તો તે આરોગ્ય પર અનેક સકારાત્મક અસર કરે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5
મગફળીમાં વિટામિન D અને વિટામિન E સારી માત્રામાં હોય છે. જે શરીરની ઇમ્યુનિટી અને ત્વચા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં વિટામિન B6 અને વિટામિન B9 પણ હોય છે, જે મગજની કાર્યક્ષમતા અને લોહી બનાવવામાં મદદરૂપ થાય છે.
2/5
મગફળીમાં કેલ્શિયમ, આયરન, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો અને મિનરલ્સની હોય છે. જે શરીરના વિકાસ માટે જરૂરી છે.
3/5
મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડ પણ હોય છે. જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં સહાયક બને છે.
4/5
મગફળીનું સેવન હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદરૂપ થાય છે. પોષક તત્વોથી ભરપૂર મૂંગફળી હાડકાંની મજબૂતી માટે લાભદાયી છે. યોગ્ય માત્રામાં મગફળી લેવાથી વેટ લોસ જર્ની સરળ બની શકે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 02 Feb 2026 01:35 PM (IST)