Winter Alert: ગીઝર ચાલુ કરતા પહેલા આ 5 ચેતવણીને અવગણશો તો પડશે ભારે, થઈ શકે છે વિસ્ફોટ
Winter Alert: ક્યારેક નાની બેદરકારી પણ ગીઝર વિસ્ફોટ, શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક શોક જેવા મોટા અકસ્માતો તરફ દોરી શકે છે. તેથી ગીઝર ચલાવતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
ગીઝર વધુ પડતી ઈલેક્ટ્રિક વાપરે છે. ખામીયુક્ત અર્થિંગને કારણે ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાનું જોખમ પણ વધે છે. જો વાયર કપાઈ ગયા હોય, બળી ગયા હોય અથવા તુટી ગયા હોય તો ગીઝર ચાલુ કરતા પહેલા તેનું સમારકામ કરાવો.
2/5
ઘણા લોકો સ્નાન કરતી વખતે પણ ગીઝર ચાલુ રાખતા હોય છે. પરંતુ આ ખતરનાક બની શકે છે. જો ઇલેક્ટ્રિક વોલ્ટેજમાં વધઘટ થાય તો પાણીમાં ઇલેક્ટ્રિક શોકનું જોખમ વધી શકે છે.
3/5
જો ગીઝર લાંબા સમયથી ચાલુ ન હોય તો પહેલા તેને ચેક કરો અને જુઓ કે તે યોગ્ય રીતે ગરમ થઈ રહ્યું છે કે નહીં. જો તમને કોઈ વિચિત્ર અવાજ, ગંધ અથવા સમસ્યા દેખાય તો તેને તાત્કાલિક સર્વિસ કરાવો.
4/5
ગીઝરમાં પાણીનો નાનો લીકેજ પણ શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. જૂના પાઈપો દબાણને સંભાળી શકતા નથી, જેના કારણે ગીઝર પર વધારાનું દબાણ પડે છે.
5/5
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Continues below advertisement
Published at : 11 Dec 2025 05:38 PM (IST)