આ 5 ટિપ્સથી ઉતારશો વજન તો ફરી ક્યારેય નહી વધે, વેઇટ લોસ માટે બેસ્ટ ફોર્મૂલા

1/6
ડાયટમાં કેલરીને ઘટાડવાનો સતત પ્રયાસ કરો, કેલેરી ઘટાડવા માટે ક્યારેય ભૂખ્યા રહેવાની ભૂલ ન કરો. ફાઇબર અને પ્રોટીનયુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરો. જે લાંબા સમય સુધી આપની ભૂખને કંટ્રોલ કરી શકે છે.
2/6
વેઇટ લોસ માટે પ્રોપર ડાયટની સાથે વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે. દિવસમાં 30 મિનિટ હેવી એક્સરસાઇઝ માટે કાઢવી જોઇએ. વોકિંગ રનિંગ પણ બેસ્ટ એક્સરસાઇઝ છે.
3/6
એક્સપર્ટના મત મુજબ પ્રોટીન ત્રણેય ટાઇમના આહારમાં સામેલ કરવું જોઇએ. પ્રોટીન માંસપેશીને મજબૂત કરે છે અને વજનને વધતું અટકાવે છે, પ્રોટીન માટે દાળ, સોયા, શાકભાજી ફળો એ સારો સ્ત્રોત છે.
4/6
અસ્તવ્યસ્ત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વીતા સામાન્ય સમસ્યા બની ગઇ છે. મહામહેનતે વજન ઉતાર્યાં બાદ પણ થોડા સમય બાદ વજન ફરી વધી જતુ હોય છે. તો આજે વેઇટ લોસની એવી ફોર્મૂલા સમજી લઇએ. જે કાયમ સ્લિમ રહેવા માટે કારગર છે.
5/6
ડાયટમાં કેલરીને ઘટાડવાનો સતત પ્રયાસ કરો, કેલેરી ઘટાડવા માટે ક્યારેય ભૂખ્યા રહેવાની ભૂલ ન કરો. ફાઇબર અને પ્રોટીનયુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરો. જે લાંબા સમય સુધી આપની ભૂખને કંટ્રોલ કરી શકે છે.
6/6
પાણીની પણ વજન ઉતારવામાં મહત્વની ભૂમિકા છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વજન પણ ઝડપથી ઘટાડે છે ઉપરાંત ક્રેવિંગથી પણ બચાવે છે.ઉંમર, જેન્ડર અને ફિઝિકલ એક્ટિવિટી મુજબ પાણી લેવું જરૂરી છે.
Sponsored Links by Taboola