Weight Loss Fruits: મેદસ્વીતાના દુશ્મન છે આ ગ્રીન ફ્રૂટ, વજન ઘટાડવા માટે ડાયટમાં અચૂક કરો સામેલ
Green Fruits: વજન ઓછું કરવા માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસફરજન- વજન ઘટાડવા માટે સફરજનને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તે ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
નાશાપાતી - વજન ઘટાડવા માટે પિઅર એક સારું ફળ છે. તેમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ ઓછી કેલરીવાળું ફ્રૂટ છે.
તરબૂચ- ફળોમાં વેઇટ લોસ માટે તરબૂચ સૌથી બેસ્ટ ફ્રૂટ છે. તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે જે વેઇટ લોસમાં મદદ કરે છે.
એવોકાડો – વજન ઘટાડવા માટે જરૂર ખાઓ. તેનાથી હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે. જેનાથી વેઇટ ઘટાડવામાં મદદ મળે છે
જામફળ-મોટાબોલિઝમ વધારે છે. તેમાં વિટામિન ફાઇબર ભરપૂર હોય છે. તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
કીવી- સ્વસ્થ રહેવા માટે રોજ કીવી ખાવું જોઇએ. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વજન પણ ઉતરે છે.
અંગૂર – સિમિત માત્રામાં અંગૂર ખાવાથી પણ વેટઇ લોસમાં મદદ મળે છે. જેમાં હાઇ ડાયટરી ફાઇબર છે. જે ફીટીસ્ટ્રોલ,બીટા કેરોટીન, પેક્ટિન જેવા તત્વો ભરપૂર માત્રામાં છે.