Weight Loss: જિમ ગયા વિના અને ડાયેટિંગ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, ફોલો કરો આ ટિપ્સ
Weight Loss At Home: જો તમારી પાસે જિમ જવાનો સમય નથી અથવા તો તમે ડાયટ કરી શકતા નથી તો આ ટિપ્સને ફોલો કરીને તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોગિંગઃ જો તમે જિમ કે ડાયેટિંગ વગર વજન ઓછું કરવા માંગતા હોવ તો જોગિંગ સારો વિકલ્પ બની શકે છે. લાઇટ રનિંગ અથવા ફાસ્ટ જોગિંગ ખૂબ જ ઝડપથી કેલરી બર્ન કરે છે
દિવસમાં 30-60 મિનિટ ઝડપી ચાલવું એ પણ વજન ઘટાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. ખાસ કરીને સવાર-સાંજ ચાલવાથી વજન ઝડપથી ઘટે છે.
પુશ-અપ્સ: શરીરના ઉપરના ભાગને મજબૂત કરવા માટે તમે ઘરે પુશઅપ્સ કરી શકો છો. તેનાથી વજન તો ઘટે જ છે સાથે સાથે શરીરમાં તાકાત વધે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
સ્ક્વોટ્સ: વજન ઘટાડવા માટે તમે જીમમાં અથવા ઘરે સ્ક્વોટ્સ કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો. તેનાથી વજન તો ઘટે છે સાથે સાથે શરીરની શક્તિ પણ વધે છે.
જમ્પિંગ જૈક્સ: આપણે બધા જાણીએ છીએ કે કાર્ડિયો એક્સરસાઇઝ કરીને વજન ઓછું કરી શકાય છે. આવી સ્થિતિમાં, જમ્પિંગ જૈક એક સારું કાર્ડિયો વર્કઆઉટ છે જે તમને ફિટ થવામાં મદદ કરી શકે છે.