Morning Healthy Diet: સવારે ઉઠ્યાં બાદ શું ખાશો? આ છે કેટલાક હેલ્ધી વિકલ્પ
સવારે એવા ફૂડનું સેવન કરવું જોઇએ જેનાથી આપનો આખો દિવસ એનેર્જીથી ભરપૂર જાય, આવો જાણીએ આ છે કેટલાક હેલ્ધી વિકલ્પ (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે ખાલી પેટ સફરજનું સેવન કરી શકો છો (Photo - Freepik)
સવારે ખાલી પેટે પપૈયું ખાવું પણ હિતકારી છે. તે પાચન માટે અને સ્કિન બંને માટે શ્રેષ્ઠ છે. (Photo - Freepik)
પલાળેલા બદામને સવારે ઉઠ્યાં બાદ અવશ્ય ખાઓ. તેનાથી સ્વાસ્થ્યને એક નહીં અનેકગણા ફાયદા થાય છે. (Photo - Freepik)
સવારે ઉઠતાં જ આપ ખાલી પેટ ચિયા સિડ્સનું સેવન કરી શકો છો. જે વજન ઘટાડવામાં અસરદાર છે. (Photo - Freepik)
સવારે મધનું સેવન સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે(Photo - Freepik)
ઓટ્સનું સેવન બ્રેકફાસ્ટમાં કરી શકાય છે. (Photo - Freepik)
સવારે આંબળાનું સેવન કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. (Photo - Freepik)