Water drink tips: જો શરીરની જરૂરિયાતથી વધુ પાણી પીશો તો થઇ શકે છે આ સમસ્યા, જાણો શું કહે છે નિષ્ણાત
પ્રતીકાત્મક તસવીર
1/6
પાણી આપની ત્વચા શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. પાણીથી એક નહીં અનેક બીમારોનો ઇલાજ શક્ય છે.
2/6
જો કે કેટલીક વખત આપને પાણી પીવું ભારે પડી શકે છે. ક્યારેય પણ હેવી વર્કઆઉટ બાદ તરત જ પણી ન પીવો
3/6
પાણી પીધા બાદ તરત જ સૂવુ ન જોઇએ. જો આપને તીખું લાગ્યું હોય તો પાણી ન પીવો તેની જગ્યાએ દુધ પીવો
4/6
ક્યારેય પણ ભોજન કર્યાં પહેલા અને ભોજન બાદ પાણીનું સેવન ન કરો.
5/6
જે પાણીમાં આર્ટીફિશયલ મીઠાસ હોય તેનું કરવાનું ટાળવું જોઇએ. આવા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.
6/6
જો આપ જરૂરિયાતથી વધુ પાણી પીવો છો તો આપના શરીરમાં સોડિયમની માત્રા ઘટી જાય છે, જેના કારણે ચકકર આવે છે અને થકાવટ લાગે છે.
Published at : 08 Feb 2022 02:09 PM (IST)