વસિયતના બદલે ગિફ્ટ ડીડ કરવું કેટલું યોગ્ય, કેટલો બચે છે ટેક્સ?

Gift deed or Will: લોકો ઘણીવાર લગ્નમાં જન્મદિવસ પર અથવા એનિવર્સરી પર એકબીજાને ભેટો આપે છે. આમાં વિવિધ પ્રકારની ગિફ્ટનો સમાવેશ થાય છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola