અશોક વૃક્ષની છાલના સેવનથી મહિલાઓને થાય છે આ અદભૂત ફાયદા, આ સમસ્યાથી મળે છે છુટકારો
gujarati.abplive.com
Updated at:
23 Jun 2022 08:02 AM (IST)
1
અશોક વૃક્ષની છાલ આયુર્વેદિક ગુણથી ભરપૂર છે. તેનાથી વજનથી લઇને પિરિયડ્સમાં થતી સમસ્યાથી છુટકારો મળે છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અશોક વૃક્ષની છાલના સેવનથી પિરિયડ્સમાં થતી સમસ્યાથી મુક્તિ મળે છે. (Photo - Freepik)
3
અશોકની છાલ મહિલાઓંમાં થતી બ્લોટિંગની સમસ્યાનને દૂર કરે છે. (Photo - Freepik)
4
પ્રેગ્નન્સીમાં પણ અશોક છાલનો ઉકાળો હેલ્ધી મનાય છે. જો કે તેનું સેવન એક્સ્પર્ટની સલાહ બાદ જ કરો. (Photo - Freepik)
5
વ્હાઇટ ડિસચાર્જની સમસ્યા દૂર કરવા માટે અશોકના ઝાડની છાલનો ઉપયોગ કરો. તે મહિલાઓ માટે એકદમ હેલ્ધી છે. (Photo - Freepik)
6
અશોક વૃક્ષની છાલ ત્વચા માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે. (Photo - Freepik)
7
હાડકાંને મજબૂત કરવા માટે અશોક વૃક્ષની સેવન કારગર છે. (Photo - Freepik)