Christmas Vibes: શિલ્પા શેટ્ટીએ રેડ ટ્રાન્સપરન્ટ સાડીમાં આ રીતે આપ્યા આકર્ષક પોઝ,ક્રિસમસ પાર્ટી માટે એક્ટ્રેસની આ સ્ટાઈલ કરો રિક્રિએટ
Shilpa Shetty Red Saree: શિલ્પા શેટ્ટી તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ દુનિયાભરમાં લોકો ક્રિસમસ સેલિબ્રેશન કરી રહ્યાં છે. ક્રિસમસ પાર્ટીમાં દરેક વ્યક્તિ રેડ કલર પહેરે છે. અભિનેત્રી શિલ્પા પણ આ લાલ રંગની સિક્વિન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેના પર વેલ્વેટની પાતળી પટ્ટીઓનું એબ્રોઇડરી કરેલ છે.
શિલ્પા શેટ્ટી તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ લુકને કમ્પ્લીટ કરવા માટે, શિલ્પાએ હેવી મેકઅપ કર્યો છે, કોહલ્ડ આઇ, કોન્ટોર ચિક્સની સાથે તેનું લૂક શાનદાર લાગે છે
સાડીમાં એક્ટ્રેસ સ્ટનિગ દેખાઇ રહી છે. આપ પણ આ સ્ટાઇલને કોપી કરી શકો છો. જો આપ પણ આ સ્ટાઇલ કોપી કરશો તો ક્રિસમસ પાર્ટીમાં છવાઇ જશો.
ક્રિસમસની પાર્ટીમાં આપ રેડ સાડી નહિ તો રેડ કલરનું સ્ટાલિશ ટોપ કે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ કૂરતી પણ પસંદ કરી શકો છો જે પણ આકર્ષક દેખાશે,.