Women Health: પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ પપૈયા સહિત ફળનું ન કરવું, જાણો નુકસાન
gujarati.abplive.com
Updated at:
29 Jun 2024 02:03 PM (IST)

1
મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કાચા પપૈયાનું સેવન ન કરવું જોઈએ. જો તમે કાચું પપૈયું ખાઓ છો તો તેનાથી કસુવાવડનું જોખમ વધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ગર્ભાવસ્થા દરમિયાન પાકા પપૈયાનું સેવન પણ નિષેધ છે.પપૈયું તાસીરે ગરમ હોવાથી ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.

3
ગર્ભાવસ્થા દરમિયાન પાઈનેપલનું સેવન ન કરો. રિસર્ચ અનુસાર, આના કારણે પ્રિમેચ્યોર ડિલિવરીનો ખતરો રહે છે.
4
ગર્ભાવસ્થા દરમિયાન દ્રાક્ષનું સેવન ન કરવું જોઈએ. જેના કારણે ગર્ભમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી.