Irregular Periods : અનિયમિત પીરિયડ્સની સમસ્યાઓને દૂર કરવા માટે અજમાવી જુઓ આ અકસીર હર્બલ ડ્રિન્ક
અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં દવાની સાથે કેટલાક ઘરેલુ ઉપચાર પણ કારગર નિવડે છે. આપણી આસપાસ આવા જ કેટલાક હર્બલ ડ્રિન્ક્સ છે, જે અનિયમિત પિરિયડમાં ઔષધનું કામ કરે છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિયમિત પીરિયડ્સથી છુટકારો મેળવવા માટે એલોવેરા જ્યુસ પીવો.,તે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે
બીટનું જ્યુસ અનિયમિત પિરિયડ્સની સમસ્યાને દૂર કરે છે, તેનાથી બ્લડ ફ્લો પણ સારો થઇ શકે છે. (Photo - Freepik)
તજના પાણીનું સેવન પણ અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરે છે. (Photo - Freepik)
આદુનું પાણી અથવા તો આદુવાળી ચા પણ અનિયમિત પિરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં કારગર છે. (Photo - Freepik)
હળદરના પાણીનું નિયમિત સેવન અનિયમિત પિરિડ્સની સમસ્યાને દૂર કરે છે. . (Photo - Freepik)
એપ્પલ સાઇડર પણ અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં ઔષધનું કામ કરે છે. (Photo - Freepik)