Women health: પિરિયડ્સના પેઇનથી છૂટકારો મેળવવો છે તો આ ફૂડને ડાયટમાં કરો સામેલ
જો આપને પણ પિરિયડ્સ દરમિયાન અસહ્ય પેઇન થતું હોય તો કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને તેનાથી રાહત મેળવી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલીક મહિલા માટે પિરિયડમાં થતું પેઇન અસહ્ય બની જતું હોય છે. માથા અને પેટનો દુધાવો. કમર તોડ દુખાવો પરેશાન કરે છે.
જો આપને પણ પિરિયડ્સ દરમિયાન અસહ્ય પેઇન થતું હોય તો કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને તેનાથી રાહત મેળવી શકો છો
પિરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય છે, જેના કારણે મહિલા શારિરીક રીતે કમજોર થઇ જાય છે. જો કે કેટલાક ફૂડને ખાવાથી પિરિયડ્સ પેઇનથી રાહત મળે છે.
દરેક મહિલાઓએ આ બે ફળ અચૂક ખાવા જોઇએ. કિવી અને અનાનસ, આ બંને ફળ પિરિયડ્સ પેઇનને ઓછું કરશે.
પિરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ થાય છે. આ માટે ડાર્ક ચોકલેટનું સેવન મૂડને પણ ઠીક કરશે.
આપ આ સમસ્યામાં લો ફેટ દહીં પણ લઇ શકો છો, તેનાથી પણ પેઇનથી રાહત થશે.
રૂટીન ડાયટમાં ગ્રીન વેજીટેબલને સામેલ કરવાથી પણ પિરિયડ્સ પેઇનથી થોડા ઘણે અંશે રાહત ચોક્કસ મળી શકે છે.