Women fashion: ફેસ્ટિવલ સિઝનમાં ટ્રાય કરો આ યુનિક આઉટફિટસ, તહેવારમાં આપશે ગોર્જિયશ લૂક
ફેસ્ટિવલની સિઝન શરૂ થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, જો તમે કેટલાક શાનદાર આઉટફિટ્સ શોધી રહ્યા છો, તો તમે રંગૃરીતિના ટ્રેન્ડી ડિઝાઇનર આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો.
ફેસ્ટિવલ સિઝનમાં ટ્રાય કરો આ યુનિક આઉટફિટસ
1/5
ફેસ્ટિવલની સિઝન શરૂ થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, જો તમે કેટલાક શાનદાર આઉટફિટ્સ શોધી રહ્યા છો, તો તમે રંગૃરીતિના ટ્રેન્ડી ડિઝાઇનર આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો.
2/5
લોન્ગ જેકેટ સાથે ફુલ ફ્લેયર્ડ કુરતો અને પલાજો પણ એથનિકની સાથે ફેસ્ટ સિઝનમાં ક્લાસિક લૂક આપશે
3/5
રંગરેતિના કલેક્શનમાં સલવાર, ચંદેરી સ્કર્ટ, સ્પાર્કલિંગ શરાર, સ્લિમ પેન્ટ, ચૂરીદાર, બાંધણી અને પલાઝો જેવા આઉટફિટનો પણ સમાવેશ થાય છે. ડિટ્સી પ્રિન્ટ્સ, ઉત્સવના રંગો, રસપ્રદ પેટર્ન અને બ્રાન્ડની વિવિધતા અને શૈલી સાથે, રંગરેતિ આ વખતે પણ મહિલાઓ માટે એક નવું કલેક્શન લઈને આવી છે.
4/5
રંગરીતિની બ્રાન્ડ એમ્બેસેડર કૃતિ સેનન છે. રંગરીતિના MD, સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, “અમે કૃતિ સેનનને રંગગ્રીતિના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખૂબ જ ખુશ છીએ. તેમની સ્ટાઈલ સેન્સ યંગસ્ટ્રર્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેડિશનલ લૂક માટે આપ કૂર્તી સાથે સ્કર્ટ પણ ટ્રાય કરી શકો છો. આ થ્રી પિસ આ હાલ ટ્રેન્ડમાં છે.
5/5
ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેડિશનલ લૂક માટે આપ કૂર્તી સાથે સ્કર્ટ પણ ટ્રાય કરી શકો છો. આ થ્રી પિસ આ હાલ ટ્રેન્ડમાં છે.
Published at : 21 Oct 2022 07:58 AM (IST)