Benefits of Tomato: ઘરે બેઠા પાર્લર જેવો ગ્લો આપશે ટામેટાં ફેસ માસ્ક, આ રીતે કરો તૈયાર
gujarati.abplive.com
Updated at:
06 Oct 2023 04:53 PM (IST)
1
સ્કિન પર ટામેટાનું ફેસમાસ્ક લગાવવાના એક નહિ અનેક ફાયદા છે. ટામેટાંથી ત્વચાની કાળજી લેવા માટે ટામેટાંને આ રીતે અપ્લાય કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૌથી પહેલા એક વાસણમાં ટામેટાંનો રસ નાખો. પછી તેમાં ચંદન પાવડર અને હળદર મિક્સ કરો. તમામ ઘટકોને મિક્સ કરો અને મિશ્રણને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. નિયત સમય પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.
3
હેલ્ધી અને ક્લિયર સ્કિન માટે ટામેટાનો ઉપયોગ કારગર છે. ત્વચા માટે ટામેટા એક પ્રભાવી ઉપચાર છે.
4
સ્કિન ટેન હટાવવા પણ ટામેટા કારગર છે. ટામેટા સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. સ્કિનની ઓઇલીનેસ દૂર કરીને સ્કિન ક્લિન કરે છે ટામેટાનો પલ્પ
5
ટામેટા એક નેચરલ એજન્ટનું કામ કરે છે. જે બ્લેકહેડ્સને દૂર કરવા માટે પણ કારગર છે.ડલ સ્કિનને બ્રાઇટ કરવામાં પણ ટામેટાં પલ્પ કારગર છે.