Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Skin Care: શિયાળામાં પણ સ્કિન ડ્રાય નહી થાય, બસ કરો આ કામ
શિયાળામાં સ્કીન ડ્રાય અને નિસ્તેજ રહે છે. સ્કિન થોડી-થોડી વારમાં ડ્રાય થવા લાગે છે. સ્કિનની શિયાળામાં કેર કરવી જરુરી છે. શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જવી એ એક સામાન્ય સમસ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમ પાણીથી નહાવાથી સ્કિન પર ડ્રાયનેસ આવી જાય છે. આના કારણે માત્ર ચહેરો જ નહીં પરંતુ આખા શરીરની સ્કિન ડ્રાય થવા લાગે છે. આવી સ્થિતિમાં, માત્ર 5 થી 10 મિનિટ માટે ગરમ પાણીમાં સ્નાન કરવાનો પ્રયાસ કરો.નહાતી વખતે અથવા સ્ક્રબ કરતી વખતે, આપણે સ્કિનને વધુ પડતી ઘસીએ છીએ. વ્યક્તિએ આવું કરવાનું ટાળવું જોઈએ.
શિયાળામાં સ્કિન ડ્રાય ન થાય તે માટે આપણે મોઈશ્ચરાઈઝર લગાવીએ છીએ. મોઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ કર્યા પછી પણ જો ત્વચા પર ખેંચાણ અનુભવાય અને ત્વચામાં તિરાડ દેખાય તો ઠંડો શેક કરી શકાય છે.
દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી અને સ્કિન પણ ચમકદાર રહે છે. સ્કિન કેર માટે પાણી જરુરી છે.
શિયાળામાં સ્કિન ડ્રાય થવાનું એક કારણ છે ત્વચાનું વારંવાર સુકાઈ જવું. સ્કિનની આ ડ્રાયનેસ ટાળવા માટે, દિવસમાં બે વાર ચહેરો ધોવાનું પૂરતું છે. સવારે અને સાંજે તમારા સ્કિન કેર રૂટિનને ફોલો કરીને ચહેરો ધોઈ શકાય છે.
શિયાળામાં સ્કીન ડ્રાય અને નિસ્તેજ રહે છે. સ્કિન થોડી-થોડી વારમાં ડ્રાય થવા લાગે છે.