આજે ભારતના આ ક્રિકેટરનો છે બર્થ ડેઃ ક્રિકેટરની હિંદુ-મુસ્લિમ લવ સ્ટોરી છે અનોખી, જાણો કઈ રીતે થઈ હતી શરૂ?
બાદમાં કૈફ અને પૂજાએ 25 માર્ચ, 2011ના દિવસે ધર્મને જોયા લગ્ન કરી લીધા હતા. ખાસ વાત છે કે લગ્ન પહેલા કૈફ અને પૂજાએ એકબીજાને લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશીપ રાખીને ડેટ કર્યુ હતુ. અત્યારે બન્નેને બે બાળકો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૈફ ભારત તરફથી 125 વનડે મેચ રમી છે, જેમાં 2753 રન કર્યા છે. આ ઉપરાંત તેને 13 ટેસ્ટ મેચ રમી છે, અને ફિલ્ડિંગમાં તેનુ આગવુ નામ પણ કમાયુ છે.
આ પાર્ટીમાં મોહમ્મદ કૈફને તેના મિત્રએ પૂજા યાદવ સાથે મળાવ્યો હતો, આ પછી બન્નેની લવ સ્ટૉરી શરૂ થઇ હતી. પૂજા યાદવ નૉઇડામાં એક પત્રકાર તરીકે કામ કરતી હતી.
નોંધનીય છે કે કૈફ ભારતીય ટીમનો એક જબરદસ્ત ફિલ્ડિંગ ગણાતો હતો. તે વર્ષ 2002થી 2006 સુધી ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો. તેને 2002માં નેટવેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડ સામે જીત અપાવીને ગાંગુલીને ગૌરવ સાથે મેચ જીતીને બતાવી હતી. આ સમયે ગાંગુલીએ પોતાની ટીશર્ટ પણ ઉતારી દીધી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર ઓલરાઉન્ડર રહી ચૂકેલી મોહમ્મદ કૈફે 1લી ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. આ સમયે તેની સાથે તેની પત્ની પૂજા કૈફ અને બાળકો હાજર રહ્યાં હતા.
મોહમ્મદ કૈફ અને પૂજા કૈફને બે બાળકો છે. ખાસ વાત છે કે કૈફની હિન્દુ છોકરી પૂજા સાથેની લવ સ્ટૉરી એકદમ દિલચસ્પ છે, ચાર વર્ષના પ્રેમ બાદ ધર્મને બાજુમાં રાખીને હિન્દુ-મુસ્લિમ કપલે લગ્ન કરી લીધા હતા. જાણો કઇ રીતે શરૂ થઇ હતી બન્નેની લવ સ્ટૉરી.....
મોહમ્મદ કૈફની લવ સ્ટૉરીની શરૂઆત તેના એક મિત્ર દ્વારા થઇ હતી, વર્ષ 2007માં તેના એક મિત્રે એક પાર્ટી રાખી હતી,
ઉત્તરપ્રદેશમાં જન્મેલા મોહમ્મદ કૈફે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા છે. તેની પત્નીનુ નામ છે પૂજા યાદવ, લગ્ન બાદ તે પૂજા કૈફ તરીકે ઓળખાવવા લાગી હતી. 40મો જન્મદિવસ મનાવી રહેલો મોહમ્મદ કૈફ જન્મ 1980માં અલ્હાબાદમાં જન્મ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -