Ahmedabad: કોરોનાની સ્થિતિને લઈ અમદાવાદમાં યોજાઈ મોક ડ્રીલ, જુઓ તસવીરો
આ મોકડ્રીલનો ખરો હેતુ સમયસર ત્રુટિઓને સુધારી તૈયારીઓને વધુ સારી બનાવવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આજે કોરોનાને લઈ મોક ડ્રીલ યોજાઈ.
રાજ્યની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા સંક્રમણને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.
આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ કરાઈ છે. ઓક્સિજન, વેન્ટીલેન્ટર સહિતની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, લોકોએ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે.
વીડિયો કોંફરન્સ મારફતે કેન્દ્ર તરફથી સૂચનાઓ મળે તેને અનુસરવામાં આવી રહી છે, મોકડ્રિલમા જે ત્રુટીઓ ધ્યાને આવશે તેને દૂર કરવામાં આવશે.
સીની અછત છે, કેન્દ્ર સરકાર પાસે 3 લાખ રસીની માગણી કરવામાં આવી છે.IPLની મેચમાં દર્શકોને માસ્ક પહેરવા જરૂરી કે નહીં તેના સવાલ પર અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.
અમદાવાદમાં યોજઈ મોક ડ્રીલ.