Crime News: પીએમ મોદીના સંબોધનનો વીડિયો મોડીફાય કરી વાયરલ કરનારની ધરપકડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2024 03:50 PM (IST)
1
પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં આપેલ સંબોધનમાં અનામત સંદર્ભે કરેલ કરેલ ઉલ્લેખ બાબતે મોડીફાય કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સરકારની છબી ખરડાય અને વિવિધ જાતિ અને વર્ગમાં દુષ્પ્રેરણા ફેલાય તે હેતુથી વાયરલ થયેલા વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.
3
સરકારની છબી ખરડાય અને તેના થકી રાજકીય લાભ થાય તેવા પ્રકારની હકીકત દર્શાવતો મોડીફાય કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વાયરલ કર્યો હતો.
4
આ અંગેની ફરિયાદ મળતાં મહેન્દ્ર કરશનભાઈ ડોડીયા (ઉ.વ.43)ની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
5
પોલીસ પકડમાં ઉભેલો આરોપી