Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત
gujarati.abplive.com
Updated at:
19 Oct 2024 03:17 PM (IST)
1
Gujarat Weather: એલિસબ્રિજ, શાહપુર, નારણપુરા, વાસણા અને પાલડી વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રિવરફ્રંટ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
3
કાળા ડિબાંગ વાદળો સાથે આકાશમાંથી વરસાદ ખાબકી રહ્યો છે.
4
ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
5
રિવરફ્રંટ વિસ્તારમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં આવેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.