Bakrid 2021: અમદાવાદમાં આ રીતે મનાવાઈ Eid Al Adha, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 03:28 PM (IST)
1
કોરોના મહામારી વચ્ચે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-અજહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ મોકા પર મોટાભાગના લોકોએ ઘરમાં જ નમાજ પઢી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બકરી ઈદ પર સામાન્ય રીતે જોવા મળતી હિલચાલ કે રોનક ન જોવા મળી. અમદાવાદની જામા મસ્જિદમાં કોવિડ ગાઈડલાઈન સાથે મુસ્લિમોએ બંદગી કરી હતી.
3
રમઝાન ઈદના 70 દિવસ બાદ બકરી ઈદ મનાવવામાં આવે છે. જેન ઈદ-અલ-અજહા કે ઈદ-ઉલ-જુહા પણ કહે છે.
4
મુસ્લિમોના આ તહેવારને કુરબાની દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. (તમામ તસવીરોઃ એએનઆઈ)