અમદાવાદમાં શેરી ગરબાની જમાવટ, ચોથા નોરતે ખેલૈયાઓ રાસની મચાવી ધૂમ, જુઓ મનમોહક તસવીરો

અમદાવાદ સુપ્રભાત અપાર્ટમેન્ટ

1/6
અમદાવાદમાં જામ્યો ગરબાનો રંગ. મહિલાઓ માથે મટકી લઇ ઘૂમી ગરબે
2/6
પરંપરાગત વેશભૂષા સાથે રમ્યા ગરબે
3/6
નવરાત્રિમાં શેરી ગરબાની અનોખી રોનક
4/6
મનમૂકીને ગરબે ઘૂમ્યાં ખેલૈયા
5/6
અમદાવાદની સુપ્રભાત સોસાયટીના ગરબાના રંગ
6/6
શેરી ગરબામાં પ્રાચીન અર્વાચીન ગરબાનો સમન્વય
Sponsored Links by Taboola