અમદાવાદમાં અનરાધાર વરસાદે સર્જી જળપ્રલયની સ્થિતિ, જુઓ કેવી સર્જાઇ સ્થિતિ
Ahemdabad heavy rain
1/5
અમદાવાદમાં રવિવાર રાત્રે વરશેલા વરસાદે સર્જી હાલાકી, શહેરના મોટાભાગના રસ્તા થયા પાણી-પાણી, રસ્તા પર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા
2/5
અમદાવાદમાં રવિવારે ખાબકેલા 12 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પર તળાવ જેવી સ્થિતિ સર્જાઇ. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
3/5
અમદાવાદના વેજલપુર વિસ્તાનરી સોસાયટી પાણીમાં ગરકાવર થતાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.
4/5
આ દ્દશ્ય અમદાવાદની વેજલપુર સોસાયટીના છે. અહીં કમરસમા પાણી ભરાઇ જતાં લોકોએ પાલિકાની પ્રિમોનસૂન કામગીરી પર રોષ ઠાલવ્યો હતો.
5/5
હજું આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે, હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.
Published at : 11 Jul 2022 01:09 PM (IST)