Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની શરૂઆત, જુઓ તસવીરો

દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ છે.

Continues below advertisement
દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે વરસાદની શરૂઆત થઈ છે.  શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ છે.

પીક અવર્સ દરમિયાન જ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ છે.

Continues below advertisement
1/5
અમદાવાદના SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ છે.
અમદાવાદના SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ છે.
2/5
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 ઓગસ્ટથી ફરી રાજ્યને મેઘરાજા ઘમરોળશે. 2થી4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
3/5
ડાંગ,નવસારી,વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તાપી,નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે.
4/5
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
5/5
રાજ્યના 23 જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ છે.
Continues below advertisement
Sponsored Links by Taboola