Run For Vote: અમદાવાદમાં યોજાઈ રન ફોર વોટ, મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત, જુઓ તસવીરો
Lok Sabha Elections: 7 મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદારોમાં જાગૃતિ આવે તેના માટે રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રન ફોર વોટ
1/5
જોઈન્ટ સીઈઓ, SVEEP, અશોક બી પટેલે કહ્યું "આજે, 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે યુવાનોમાં મતદાન કરવા માટે જાગૃતિ લાવવા માટે 'રન ફોર વોટ' મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું"
2/5
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રન કરીને વોટની અપીલ કરી હતી.
3/5
લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી આ રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
4/5
જેમાં જિલ્લા ઇલેક્શન અધિકારી તેમજ અમદાવાદના કલેકટર ઉપસ્થિત રહ્યા સાત મે સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં મતદાન થાય તે હેતુથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
5/5
રન ફોર વોટમાં ગુજરાત ભરમાંથી યુવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Published at : 05 May 2024 08:41 AM (IST)