આ છે અમદાવાદનો VIP રોડ, તસવીરો જોઈને તમે પણ કહેશો નામ બડે દર્શન ખોટે, જુઓ તસવીરો
Continues below advertisement

VIP Road, AHmedabad
Continues below advertisement
1/6

અમદાવાદના એસપી રીંગ રોડ ને જોડતો vip રોડ ખખડધજ નામ વીઆઈપી આપવામાં આવ્યું છે પરંતુ નામ મોટા દર્શન ખોટા જેવી પરિસ્થિતિ આ રોડની ઉભી થાઈ છે.
2/6
વરસાદના કારણે આ રોડ ઉપર નાના-મોટા અનેક ખાડાઓ પડી ગયા છે જેને લઈને અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે..
3/6
અહીં આવતા વાહનવા લોકોને સાવધાની રાખવી અત્યંત જરૂરી છે જો સાવધાની ન રાખી તો હાડકા ભાગવાનું નક્કી છે.
4/6
નાના મોટા અનેક ખાડા પડવાના કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો ખૂબ જ સાવધાની સાથે વાહન ચલાવવાની ફરજ પડી છે.
5/6
બિસ્માર રોડના કારણે અહીંથી પસાર થતાં લોકો ને હાલાકી પડી રહી છે.
Continues below advertisement
6/6
વરસાદ બાદ અમદાવાદનો વીઆઈપી રોડ મગરની પીઠ જેવો બની ગયો છે.
Published at : 20 Jul 2022 01:12 PM (IST)