Unseasonal Rain Ahmedabad: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
Unseasonal Rain Ahmedabad હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.
Continues below advertisement

કમોસમી વરસાદ
Continues below advertisement
1/6

શહેરના ઘણા વિસ્તારોમાં ઝપટું પડ્યું છે. સાણંદના નિધરાળમાં વરસાદ શરૂ થયો છે.
2/6
અમદાવાદના શિલાજ, નારણપુરા , સેટેલાઇટ , SG હાઇવે , જજીસ બંગલો , પ્રહલાદ નગર, જીવરાજપાર્ક , વાસણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.
3/6
પૂર્વ અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડામાં પણ વરસાદ પડતાં રોડ રસ્તા ભીના થયા છે.
4/6
ભારે પવન અને ડમરીઓ ઉડવાને લઈને વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાયા હતા.
5/6
કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા ભીના થતાં ઘણી જગ્યાએ વાહન સ્લીપ થયા હતા.
Continues below advertisement
6/6
કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Published at : 15 Mar 2023 09:45 PM (IST)