અમદાવાદમાં યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દિગ્ગજ નેતાઓ હાજર, જુઓ અંદરની તસવીરો

અમદાવાદમાં યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દિગ્ગજ નેતાઓ હાજર, જુઓ અંદરની તસવીરો

Continues below advertisement
અમદાવાદમાં યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દિગ્ગજ નેતાઓ હાજર, જુઓ અંદરની તસવીરો

કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક

Continues below advertisement
1/6
અમદાવાદ:  ગુજરાતમાં કૉંગ્રેસના અધિવેશનની શરુઆત થઈ ગઈ છે. કૉંગ્રેસનું અધિવેશન બે દિવસ સુધી ચાલશે. આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની  બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગે ,  સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

2/6
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે.
3/6
કૉંગ્રેસનુ અધિવેશન અમદાવાદમાં બે દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ અને 9 એપ્રિલ સુધી ચાલશે. આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી.
4/6
આવતીકાલે એટલે કે 9 એપ્રિલના રોજ અધિવેશન મળશે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી બાદ ઘણા નેતાઓએ પત્રકાર મિત્રો સાથે વાત કરી છે. જેમાં કૉંગ્રેસ પાર્ટીમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
5/6
આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસનું આ અધિવેશન આજથી બે દિવસ સુધી ચાલશે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં CWCની બેઠક પૂર્ણ થઈ હતી.
Continues below advertisement
6/6
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, "આ વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. જવાહરલાલ નહેરુ તેમને "ભારતની એકતાના સ્થાપક" તરીકે ઓળખાવતા હતા. અમે તેમની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવીશું."
Sponsored Links by Taboola