Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
09 Jun 2024 11:26 PM (IST)
1
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ શરુ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રવિવારની સાંજે અમદાવાદ શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
3
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે. આ સાથે સાથે અમદાવાદ પુર્વમાં ધીમા પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.
4
અમદાવાદના શેલા, બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
5
અસહ્ય ગરમી બાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.
6
અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો હતો. રાણીપ, ચાંદખેડા, ગોતા, થલતેજ, નારણપુરા, સિંધુ ભવન રોડ પર વરસાદ વરસ્યો છે.
7
સાંજના સમયે વરસાદ વરસતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી.
8
શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના સમયે અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.