Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, જુઓ તસવીરો
Ahmedabad Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે જામ્યો વરસાદી માહોલ, જુઓ તસવીરો
અમદાવાદ શહેરમાં વરસાદ
1/7
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
2/7
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
3/7
આનંદનગર, શ્યામલ, બોડકલદેવ, થલતેજ, જગતપુર, ચાંદખેડામાં વરસાદ વરસી રહ્યો છે.
4/7
અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
5/7
વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે .
6/7
વસ્ત્રાપુર, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
7/7
અમદાવાદ શહેરમાં 15 જૂને પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
Published at : 14 Jun 2024 10:13 PM (IST)