Ram Mandir Dharma Dhwaja First Photo: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર સ્થાપિત થયેલા ધર્મ ધ્વજની પહેલી ઝલક સામે આવી છે, જુઓ ફોટા

Ram Mandir Dharma Dhwaja First Photo: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર સ્થાપિત થનારા ધર્મ ધ્વજનો પહેલો ફોટો સામે આવ્યો છે. કેસરી રંગનો ધર્મ ધ્વજ પીએમ મોદી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો.

Continues below advertisement

અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર સ્થાપિત થએલા ધર્મ ધ્વજા

Continues below advertisement
1/5
આ ધર્મ ધ્વજ એક કાટખૂણાવાળો ત્રિકોણાકાર ધ્વજ છે. તે 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો છે.
2/5
ધ્વજ પર તેજસ્વી સૂર્યને ભગવાન રામના તેજ અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. તેના પર 'ઓમ' પ્રતિક અને કોવિદર વૃક્ષનો આકાર પણ અંકિત છે.
3/5
આ પવિત્ર ધ્વજ ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક સાતત્યનો સંદેશ આપે છે અને તેને રામરાજ્યના આદર્શોનું પ્રતિક માનવામાં આવે છે.
4/5
આ ધર્મ ધ્વજ પરંપરાગત ઉત્તર ભારતીય નાગર શૈલીમાં બનેલા મંદિરના 'શિખર' પર ફરકાવવામાં આવશે.
5/5
રામ રાજ્યના આદર્શોને પ્રતિબિંબિત કરતો આ પવિત્ર ભગવો ધ્વજ ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક સાતત્યનો સંદેશ આપશે.
Continues below advertisement
Sponsored Links by Taboola