Bhavnagar: ભાવનગર જિલ્લામાં 105 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, જુઓ લિસ્ટ
Bhavnagar Police: હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે.થોડા દિવસ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.
Continues below advertisement

ભાવનગર જિલ્લામાં મોટા પાયે પોલીસ બેડામાં ફેર બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
Continues below advertisement
1/6

એસ.પી હર્ષદ પટેલ દ્વારા એક સાથે 105 પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી કરી છે.
2/6
ભાવનગર શહેર તેમજ તાલુકાના ડિવિઝન સહિત ની શાખાઓમાં પોલીસ સ્ટાફ કર્મચારીની બદલી કરાવી છે.
3/6
બદલી થયેલા તમામ પોલીસ કર્મચારીઓને સત્વરે હાજર થવા માટેનો પણ આદેશ કરાયો છે
4/6
ભાવનગર જિલ્લામાં મોટા પાયે પોલીસ બેડામાં ફેરબદલી નો આદેશ કરવામાં આવ્યો છે.
5/6
શનિવારે રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીની સાગમટે બદલી કરવામાં આવી હતી.
Continues below advertisement
6/6
જે બાદ આજે ભાવનગર જિલ્લામાં પોલીસકર્મીઓની પણ સાગમટે બદલી કરવામાં આવી છે.
Published at : 11 Aug 2024 09:53 PM (IST)