Local Body Election: ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2021 12:02 PM (IST)

1
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2

3
4
5
6
7
8
9
ગાંધીનગર તાલુકાની ગાંધીનગરમાં આવતી જિલ્લા પંચાયતના સીટો માટે ઉમેદવારોની યાદી
10
11
12
13
14
ગાંધીનગર: રાજ્યમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 23 ફેબ્રુઆરી થશે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે. ત્યારે ભાજપે ત્યારે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -