8મા પગાર પંચમાં DA મર્જર થશે કે નહીં? સરકારે આપ્યો આ સ્પષ્ટ જવાબ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વના સમાચાર. 8મા પગાર પંચ દ્વારા DA ના મર્જર અને નવા પગાર માળખા અંગે શું તૈયારીઓ ચાલી રહી છે, તે વિશે વિગતવાર જાણો.

Continues below advertisement
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વના સમાચાર. 8મા પગાર પંચ દ્વારા DA ના મર્જર અને નવા પગાર માળખા અંગે શું તૈયારીઓ ચાલી રહી છે, તે વિશે વિગતવાર જાણો.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગારમાં ભેળવવા અને સંદર્ભ શરતો (ToR) અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. હાલમાં 8મું કેન્દ્રીય પગાર પંચ (CPC) દેશભરના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારીઓ, પેન્શનર જૂથો અને યુનિયનો સાથે સઘન બેઠકો કરી રહ્યું છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola