8મું પગાર પંચ: છેલ્લા 3 વર્ષના હિસાબની માંગ, કર્મચારીઓ માટે શું છે ખાસ? જુઓ વિગતો

તમામ મંત્રાલયો અને વિભાગોને 30 જૂન સુધીમાં ઓનલાઈન ડેટા પોર્ટલ પર માહિતી સબમિટ કરવા આદેશ બેઝિક પે થી લઈને તમામ ભથ્થાંની વિગતો આપવી પડશે.

Continues below advertisement
તમામ મંત્રાલયો અને વિભાગોને 30 જૂન સુધીમાં ઓનલાઈન ડેટા પોર્ટલ પર માહિતી સબમિટ કરવા આદેશ બેઝિક પે થી લઈને તમામ ભથ્થાંની વિગતો આપવી પડશે.

કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે રચાયેલા 8મા પગાર પંચે (8th Pay Commission) પોતાની કામગીરી તેજ કરી દીધી છે. કર્મચારીઓના પગાર અને ભથ્થામાં કોઈપણ પ્રકારના ફેરફારની ભલામણ કરતા પહેલા, પંચ એ જાણવા માંગે છે કે સરકાર હાલમાં તેના કર્મચારીઓ પર કેટલો આર્થિક ખર્ચ કરી રહી છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola