8th Pay Commission: લઘુત્તમ બેઝિક સેલરીમાં 92% થી 283% નો મોટો વધારો શક્ય; જુઓ નવો પગાર

કર્મચારી સંગઠનોને માંગણીઓ અને સૂચનો રજૂ કરવા 15 જૂન સુધીનો સમય અપાયો જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત અને નવો પગાર કેટલો હશે.

કર્મચારી સંગઠનોને માંગણીઓ અને સૂચનો રજૂ કરવા 15 જૂન સુધીનો સમય અપાયો જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત અને નવો પગાર કેટલો હશે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક અત્યંત મહત્વના અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે. આ અપડેટ મુજબ આગામી સમયમાં કર્મચારીઓના લઘુત્તમ બેઝિક (મૂળભૂત) પગારમાં 92% થી લઈને 283% સુધીનો મોટો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.

Sponsored Links by Taboola