Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું ITR ભર્યા વિના મળી શકે છે લોન? જાણો શું છે નિયમ
Loan Without Filling ITR: લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જેઓ ITR ફાઇલ નથી કરતા તેઓ લોન મેળવી શકશે નહીં?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, બિઝનેસ લોન અને અન્ય અનેક પ્રકારની લોનનો સમાવેશ થાય છે. આ લોન અલગ-અલગ વ્યાજ દરે ઉપલબ્ધ છે.
લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જ તમારી લોન મંજૂર થશે.
ITR એક રીતે તમારી આવકનો પુરાવો છે. તમારા પગારના તમામ સ્ત્રોત તેમાં દર્શાવવામાં આવ્યા છે. ઘણી બેન્કો આ આધાર પર જ લોન આપે છે.
આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું ITR ભર્યા વિના તેઓને લોન મળશે નહીં. જો તમે ITR ન ભરો. તો પણ તમે લોન લઈ શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે તમારો CIBIL સ્કોર વધુ સારી રીતે જાળવવો પડશે.
ઘણી બેન્કો તમને ITR વગર તમારા CIBIL ના આધારે લોન આપે છે. તેથી ઘણી બેન્કો તમને પર્સનલ લોન માટે કોલેટરલ માંગી શકે છે. જેમાં તમારે કંઈક ગીરવે રાખવાનું હોય છે. પછી લોન મળે છે.