કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી

શ્વસન ઉપકરણોની મંજૂરી માટે ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર, લાભાર્થીઓને મળશે સુવિધા. કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે CPAP, BiPAP અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર માટે પરવાનગી મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. આ ફેરફારનો હેતુ પેપરવર્ક ઘટાડવાની સાથે મંજૂરીને ઝડપી બનાવવાનો અને લાભાર્થીઓને વધુ સુવિધા આપવાનો છે.

Sponsored Links by Taboola