ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
House Buying Tips: ઘર ખરીદતી વખતે ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે નહીંતર સારું એવું નુકસાન થઈ શકે છે. ક્યારેય પણ ઘર ખરીદો તો હંમેશા આ એક વાતનું ધ્યાન જરૂર રાખો.
પોતાનું ઘર ખરીદવું દરેકનું સપનું હોય છે. પોતાનું ઘર ખરીદવા માટે લોકો ખૂબ મહેનત કરે છે. બચત કરે છે, લોન લે છે.
1/6
કોઈ શહેરમાં પોતાનું ઘર હોવું એ ખૂબ જ સારું હોય છે. તમારે કોઈ પ્રકારની પાબંદીનો સામનો કરવો પડતો નથી. ગમે ત્યારે આવી જઈ શકો છો.
2/6
નવું ઘર ખરીદતી વખતે લોકોએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેથી તેમને પછીથી ભવિષ્યમાં નુકસાન ન થાય.
3/6
એટલે જ લોકો સારા બ્રોકરની મદદ લે છે કોઈ ઘર ખરીદવા માટે સારી લોકેલિટી પસંદ કરે છે. પરંતુ એક જે સૌથી જરૂરી વાત યાદ રાખવી પડે છે. અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
4/6
ઘર ખરીદતા પહેલા તમારે તેનું લીઝ રેન્ટ ચેક કરી લેવું જરૂરી હોય છે. એટલે કે તે ઘર કોઈને લીઝ પર તો નથી અપાયું.
5/6
જો આવું હોય તો પછી તમને આ પ્રકારની પ્રોપર્ટી ખરીદવામાં મુશ્કેલી થઈ શકે છે. કારણ કે લીઝ પૂરી થાય ત્યાં સુધી પ્રોપર્ટી પર હક પ્રોપર્ટીને લીઝ પર લેનારનો હોય છે.
6/6
એટલે જ તમારે ઘર ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું છે. નહીંતર પછી તમારા પૈસા ફસાઈ શકે છે અને તમને સારું એવું નુકસાન થઈ શકે છે.
Published at : 06 Jul 2024 06:34 AM (IST)