Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
EPF Balance Check: પીએફ ખાતામાં કેટલી રકમ જમા થઈ છે, ઉમંગ એપ પરથી ફટાફટ ચેક કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
gujarati.abplive.com
Updated at:
28 Aug 2023 06:38 AM (IST)
1
EPF Balance Check: પીએફ ખાતામાં જમા રકમ જાણવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. આ એપ પીએમ મોદીએ વર્ષ 2017માં લોન્ચ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ એપ ડાઉનલોડ કર્યા પછી પોતાને રજીસ્ટર કરો. આ પછી EPFO સેવાઓ પર ક્લિક કરો.
3
અહીં તમને સેવા અને વિભાગના બે વિકલ્પ મળશે. આમાં, સર્વિસ વિકલ્પ પસંદ કરો અને પાસબુક જુઓ.
4
આ પછી તમારે કર્મચારી-કેન્દ્રિત સેવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં UAN નંબર નાખવો પડશે.
5
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં એન્ટર કરો.
6
OTP દાખલ કર્યા પછી, OK બટન પર ક્લિક કરો. આ પછી, થોડીવારમાં તમને EPF બેલેન્સ વિશે માહિતી મળી જશે.