EPF ખાતામાં નોમિની બદલવું હવે સાવ સરળ: મિનિટોમાં ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અપડેટ

EPFO એ નોમિનેશનની પ્રક્રિયા પૂરી ઈ-સેવા પોર્ટલ પર શિફ્ટ કરી લગ્ન કે પરિવારમાં ફેરફાર બાદ નામ બદલવું બન્યું આસાન.

EPFO એ નોમિનેશનની પ્રક્રિયા પૂરી ઈ-સેવા પોર્ટલ પર શિફ્ટ કરી લગ્ન કે પરિવારમાં ફેરફાર બાદ નામ બદલવું બન્યું આસાન.

નોકરી કરતા લોકો માટે ભવિષ્યની આર્થિક સુરક્ષાના ભાગરૂપે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક ઘણું મહત્વનું માધ્યમ છે. આ જ કારણે તમારા EPF ખાતામાં નોમિની (વારસદાર) ની માહિતી એકદમ સાચી અને અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો કરિયરની શરૂઆતમાં માતા-પિતાને નોમિની બનાવતા હોય છે, પણ લગ્ન થવા કે બાળકના જન્મ જેવા કૌટુંબિક ફેરફારો બાદ નોમિની બદલવાની જરૂર પડે છે.

Sponsored Links by Taboola