નોકરિયાતો માટે ખુશખબર: EPFO લઘુત્તમ પેન્શન 1000 થી વધારી 3000 કરશે, જાણો 3.0 ના લાભ

ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને થશે સૌથી મોટો ફાયદો PF ઉપાડવા માટે ATM કાર્ડ અને AI ટેકનોલોજી જેવી નવી આધુનિક સુવિધાઓ પણ મળશે.

Continues below advertisement
ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને થશે સૌથી મોટો ફાયદો PF ઉપાડવા માટે ATM કાર્ડ અને AI ટેકનોલોજી જેવી નવી આધુનિક સુવિધાઓ પણ મળશે.

જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારું PF કપાય છે, તો તમારા માટે એક ખૂબ જ રાહત આપનારા સમાચાર છે. EPFO (એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) ટૂંક સમયમાં લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવા જઈ રહ્યું છે. આ નિર્ણયથી ખાસ કરીને એવા લોકોને મોટો ફાયદો થશે જેમનો પગાર ઓછો હતો. આ ઉપરાંત, સરકાર ટૂંક સમયમાં જ EPFO 3.0 સિસ્ટમ પણ લાગુ કરવા જઈ રહી છે, જેમાં PF ઉપાડવા માટે ATM કાર્ડ જેવી સુવિધા અને દાવાઓનો ઝડપી નિકાલ જેવા અનેક નવા અને આધુનિક ફેરફારો જોવા મળશે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola