EPFO New Rules: વર્ષમાં અને મહિનામાં કેટલી વાર ઉપાડી શકાય PF ના પૈસા? જાણી લો નવો નિયમ

નિવૃત્તિ પહેલાં ફંડ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર જાણો દાવો કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને 30 જૂન સુધી કેમ બંધ છે ઓનલાઈન પોર્ટલ.

Continues below advertisement
નિવૃત્તિ પહેલાં ફંડ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર જાણો દાવો કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને 30 જૂન સુધી કેમ બંધ છે ઓનલાઈન પોર્ટલ.

નોકરીયાત વર્ગ માટે ભવિષ્ય નિધિ (PF) એ નિવૃત્તિ પછીનો મુખ્ય નાણાકીય આધાર છે, પરંતુ ઘણીવાર અણધારી કટોકટીના સમયે કર્મચારીઓને નિવૃત્તિ પહેલાં જ PF ના નાણાં ઉપાડવાની જરૂર પડે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા 2026 માં લોકોની સુવિધા અને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને PF ઉપાડના નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola