Gold Rate Today: સોનાની ચમક ફિક્કી પડી, જાણો 29 ડિસેમ્બરનો લેટેસ્ટ ભાવ

Gold Rate Today: ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં સોમવાર, 29 ડિસેમ્બરે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં નરમાઈ નોંધાઈ છે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
MCX પર 5 ફેબ્રુઆરી 2026ના એક્સપાયરી વાળા ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ સોમવારે પ્રતિ 10 ગ્રામ 139808 રૂપિયા પર ખુલ્યો હતો. ગયા દિવસે MCX પર સોનાનો ભાવ આશરે 139873 રૂપયા પર બંધ થયો હતો.
2/6
સવારના 11:05 વાગ્યે MCX પર 5 ફેબ્રુઆરી એક્સપાયરી વાળું ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ આશરે 139825 પર ટ્રેડ થતું હતું. જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં લગભગ 50 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. શરૂઆતના કારોબારમાં સોનાનો ભાવ આશરે 140444 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
3/6
દિલ્હીમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ મુજબ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 141360 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ આશરે 129590 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ આશરે 106060 રૂપિયા છે.
4/6
અમદાવાદમાં આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ મુજબ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 141260 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ આશરે 129490 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ આશરે 105960 રૂપિયા છે.
5/6
ભારતમાં સોનું ફક્ત રોકાણ નથી, પરંતુ તેની સાથે ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. લગ્ન, તહેવારો કે અન્ય શુભ પ્રસંગોએ સોનું ખરીદવું એ એક પરંપરા માનવામાં આવે છે.
Continues below advertisement
6/6
Disclaimer: આ લેખ માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે છે. રોકાણો બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.
Sponsored Links by Taboola