ઘર ભાડે આપતા પહેલા આ 3 કામ ચોક્કસ કરો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!

ભાડૂઆતની ઓળખ, પોલીસ વેરિફિકેશન અને પાક્કા રેન્ટ એગ્રીમેન્ટ વગર ઘરની ચાવી સોંપવી જોખમી સાબિત થઈ શકે છે જાણો મકાનમાલિકો માટેની ખાસ ટિપ્સ.

ભાડૂઆતની ઓળખ, પોલીસ વેરિફિકેશન અને પાક્કા રેન્ટ એગ્રીમેન્ટ વગર ઘરની ચાવી સોંપવી જોખમી સાબિત થઈ શકે છે જાણો મકાનમાલિકો માટેની ખાસ ટિપ્સ.

આજકાલ નોકરી, અભ્યાસ કે ધંધાના કારણે લોકો અવારનવાર એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થતા રહે છે. આવા સમયે ખાલી પડેલું ઘર ભાડે આપવું એ મકાનમાલિકો માટે કમાણીનો એક સારો અને નિયમિત સ્ત્રોત બની જાય છે. પણ સાવધાન! માત્ર આંધળો વિશ્વાસ રાખીને કોઈ અજાણી વ્યક્તિને તમારું ઘર ભાડે આપી દેવું ભારે પડી શકે છે. ઘર ભાડે આપતા પહેલા જો તમે 3 અગત્યની બાબતોનું ધ્યાન રાખશો, તો ભવિષ્યમાં આવનારી મોટી મુશ્કેલીઓથી બચી શકશો અને નાની બેદરકારીને લીધે થતી મોટી માથાકૂટ અટકાવી શકશો.

Sponsored Links by Taboola