Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ, જાણો સરળ પ્રોસેસ
abp asmita
Updated at:
01 Dec 2023 10:33 PM (IST)
1
Ayushman Bharat Card: આજકાલના સમયમાં બીમારીની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. તમે આ પગલાંને અનુસરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ યોજના માટે અરજી કરવા માટે, તેની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગિન કરો.
3
તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરો.
4
તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમે રાજ્ય પસંદ કરો. નામ, મોબાઈલ નંબર, રેશનકાર્ડ અને અન્ય વિગતો ભરો.
5
તમે જમણી બાજુએ ફેમિલી મેમ્બરમાં ટેબ કરો અને તમામ લાભાર્થીઓના નામ ઉમેરો.
6
સબમિટ કરો. સરકાર તમને આયુષ્માન કાર્ડ આપશે. આ પછી તમે તેને ડાઉનલોડ કરીને પછી ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.