Post Office: હવે પોસ્ટ ઓફિસમાં ઓનલાઇન મળશે આ સુવિધા, ફોલો કરો આ સ્ટેપ્સ
ઈન્ડિયા પોસ્ટ ઓફિસે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) એકાઉન્ટ્સ ઑનલાઇન ખોલવા અને બંધ કરવાની સુવિધા શરૂ કરી છે. હવે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા આ ઓનલાઈન અરજી કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે ઓછામાં ઓછા 1000 રૂપિયાની સાથે NSC ખાતું ખોલાવી શકો છો. Debit Account linked PO Saving Account પસંદ કરો. નિયમો અને શરતો સ્વીકારીને Click Here વિકલ્પ પર ક્લિક કરો. હવે ઓનલાઈન અરજી સબમિટ કરો. હવે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ભરો અને સબમિટ કરો. અંતમા ડિટેઇલની મદદથી ફરીથી લોગ ઇન કરીને તમારા NSC એકાઉન્ટની સ્ટેટ્સને જાણી લો.
તમારે Closure of NSC Account અને Closure of KVP Accountનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. NSC અને KVP એકાઉન્ટને બંધ કરવાનો વિકલ્પ પસંદ કરો, સંબંધિત ખાતામાં જમા થયેલી રકમ લિંક છે.
સૌ પ્રથમ DOP ઇન્ટરનેટ બેંકિંગ કીની મદદથી લોગિન કરો. પછી General Services ઓપ્શનના Service Requests પર જાવ અને New Requests માટે ક્લિક કરો. હવે તમારી સામે NSC અને KVP એકાઉન્ટનો વિકલ્પ દેખાશે. તમે જે ખોલવા માંગો છો તેના પર ક્લિક કરો.
સૌ પ્રથમ DOP ઇન્ટરનેટ બેંકની મદદથી લોગિન કરો. પછી General Services ઓપ્શનના Service Requests પર જઇને New Requests પર ક્લિક કરો.
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનો વિકલ્પ પસંદ કરો. અંતમાં ટ્રાન્જેક્શન પાસવર્ડની મદદથી તમારી વિનંતી સબમિટ કરો.