SIP માં લાંબાગાળાનું રોકાણ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

SIP માં લાંબાગાળાનું રોકાણ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

1/7
SIP કરતા પહેલા તમારે જોખમ લેવાની તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમે ઘણી SIP માં ઊંચું વળતર મેળવી શકો છો, પરંતુ ત્યાં જોખમ પણ વધારે છે. ઓછા જોખમવાળી યોજનાઓમાં વળતર પણ ઓછું મળે છે.
2/7
SIPમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, યોજનાનું સંપૂર્ણ સંશોધન કરો. સ્કીમની તપાસ કરવી જેટલી મહત્વપૂર્ણ છે, તેટલું જ ફંડ હાઉસ તપાસવું પણ મહત્વપૂર્ણ છે.
3/7
રોકાણની યાત્રામાં સૌથી મહત્વની વસ્તુ શિસ્ત છે. SIP ત્યારે જ અસરકારક છે જ્યારે તમે સંપૂર્ણ શિસ્ત સાથે નિયમિતપણે રોકાણ કરો.
4/7
SIP રોકાણ માટેની લોકપ્રિય પદ્ધતિ તરીકે ઉભરી આવી છે. SIP લોકોને તેમના રોકાણનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે.
5/7
જ્યારે તેના ઘણા ફાયદા છે, તો તેના કેટલાક ગેરફાયદા પણ છે. આ કારણોસર, દરેક વ્યક્તિએ SIP કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
6/7
SIP પોર્ટફોલિયો ડાયવર્સ હોવો જોઈએ. ડાયવર્સ પોર્ટફોલિયો જોખમ અને વળતરને સંતુલિત કરવામાં મદદ કરશે.
7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
Sponsored Links by Taboola