World Most Expensive Divorces: આ છે વિશ્વના 5 સૌથી મોંઘા છૂટાછેડા, અબજો રૂપિયામાં થયું હતું સેટલમેન્ટ

diorce1

1/5
જેફ બેઝોસ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ચીફ છે. તેણે વર્ષ 2019માં પત્ની મેકેન્ઝી સાથે છૂટાછેડા લીધા હતા. તેણે એમેઝોનના કુલ શેરમાં 4 ટકા હિસ્સો આપવો પડ્યો, એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયા તેની પત્નીને આપ્યા હતા.
2/5
ફ્રેંચ-અમેરિકન બિઝનેસમેન ઓલિસ વિલ્ડેન્સ્ટેઇનના પત્ની જોસેલિન સાથે 1999માં છૂટાછેડા થયા હતા. આ છૂટાછેડા પછી તેણે જોસલિનને લગભગ 16 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા.
3/5
બિલ ગ્રોસ એસેટ મેનેજમેન્ટ કંપની PIMCO ના સહ-માલિક છે. વર્ષ 2016માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણે તેની પત્ની સુ ગ્રોસને લગભગ 8 હજાર કરોડ ચૂકવવા પડ્યા.
4/5
રુપર્ટ મેડોકનું નામ મીડિયા મોગલ તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત છે. પત્ની અન્ના ટોર્વથી છૂટાછેડા માટે તેણે મોટી રકમ ખર્ચવી પડી હતી. પછી આ છૂટાછેડા પછી મધોકે સમાધાન માટે સાત હજાર કરોડ રૂપિયા આપ્યા હતા.
5/5
હેરાલ્ડ હેમ સ્ટેન્લી મોર્ગન કંપનીના માલિક છે. તેણે વર્ષ 2012માં તેની પત્ની એન આર્નલ સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા પછી હેરાલ્ડ હેમને સેટલમેન્ટ મની તરીકે લગભગ સાડા છ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
Sponsored Links by Taboola